ઈન્ટરનેટ પર બ્રાઉસિંગ કરીને નવી ભાષા શીખો
જ્યારે તમે વેબસીટ બ્રાઉસ કરી રહ્યા હોય ત્યારે ટુકેન તમને નવી ભાષા શીખવામાં મદદ કરે છે. આ માટે કોઈ જ વર્ગ, ફ્રેશ કાર્ડ્સ અથવા અભ્યાસ સત્રની જરૂર નથી. ફક્ત તમારે સાઈન અપ કરવાનું છે અને તમારા સામાન્ય દિવસની માફક આગળ વધવાનું છે.
તે કેવી રીતે કાર્ય કરે છે
➤ જ્યારે તમે વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે તમે જે ભાષા શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો તેના પેજ પર કેટલાક શબ્દો અને શબ્દસમૂહોને આપમેળે જ અનુવાદ કરે છે.આ રીતે, તમારી અનુકૂળતા પ્રમાણે ભાષાની પાઠ્ય-સામગ્રીમાં તમારી નવી ભાષામાં શબ્દોને શખી શકો છો.
ઉપલબ્ધ ભાષાઃ
અંગ્રેજી (સ્પેનિશ બોલનારાઓ માટે)
સ્પેનિશ
ફ્રેંચ
જાપાનિઝ
જર્મન
કોરિયન
પોર્ટુગીઝ
ઈટાલિયન
અરેબિક
ચાઈનિઝ (મેડરીન)
હિબ્રુ
હિન્દી
અને અન્ય કેટલીક ભાષાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે!
થોડી સેકન્ડ્સમાં ઈન્સ્ટોલ
➤ શરૂઆત કરવા માટે ફક્ત બે ક્લિકની જરૂર છે
ઈન્ટરનેટને બ્રાઉઝ કરો
➤ ટુકેન આપમેળે જ તમારા જ્ઞાનનું સર્જન કરવા માટે કેટલાક ચાવીરૂપ શબ્દો અને શબ્દસમૂહોનું અનુવાદ કરે છે.
તમાર સ્થળ પર જ શીખો
➤ તમે વધુ ફ્લુઅન્ટ મેળવવા ઈચ્છો છો ત્યારે ટુકેન તમને શીખવા માટે નવા શબ્દો અને વધુ જટિલ શબ્દસમૂહો રજૂ કરી રહ્યું છે.
તમે જે શીખ્યા હોય તેની પ્રેક્ટિસ કરો
➤ તમારા નવા શબ્દભંડોળ અંગે ટેસ્ટ કરવા અને ત્યારપછીના લેવલ પર તમારી કૂળતાને લઈ જવા માટે મિનિગેમ્સને પ્લે કરો.
અનુવાદ કરવા માટે કેટલીક વિશેષ માહિતી
➤ કોઈ પણ શબ્દ અથવા શબ્દસમૂહને પસંદ કરો અને ટુકેન તેને તમે જે ભાષામાં શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે ભાષામાં અનુવાદ કરી આપશે અને ત્યારબાદ તમે તે સરળતાથી શીખી શકશો.
જો તમને સંચાલનમાં કોઈ તકલીફ હોય તો તમે toucan@babbel.com પર ઈમેલ કરીને તમારી તમામ મનપસંદ સાઈટ્સ પર કામ કરવા ટુકેનની મદદ મેળવી શકો છો.
*************** તમારી ગોપનિયતા એ ટુકેન પર સૌથી પ્રાથમિક બાબત***************
જ્યારે તમે ટુકેન સાથે જોડાવો છો ત્યારે તે કહે છે કે “તમે જે વેબસાઈટની મુલાકાત લો છો તેની પર તમારો તમામ ડેટા વાંચી શકો છે અને ફેરફાર કરી શકે છે.” આ આંશિક સત્ય છે. આ અંગે વધુ સચોટ વિગતવાર માહિતી એ છે કે તે તમે જે ભાષામાં શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે વેબપેજ પર ટુકેન શબ્દોનું અનુવાદ કરવા પરવાનગી ધરાવે છે. જ્યારે અમને ખાતરી હોય કે તમે ખૂબ જ રસ ધરાવતી વ્યક્તિ છો ત્યારે તમે શું શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે પછી સર્ચ અથવા તો શું ખરીદવાનો પ્રયત્ન કરો છે તેમા અમે રસ ધરાવતા નથી. તે ફક્ત આમારી બાબત જ નથી.
ટુકેનની ગોપનિયતાને લગતી નીતિ (પોલિસી) અંગે https://www.babbel.com/legal/privacy પર વધુ માહિતી મેળવો.